અયૂબ ૧૩:૨૪
શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો? શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો?અયૂબ ૧૩:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 13:24
- Why do you hide your face, and consider me your enemy?
- हिन्दी — अय्यूब १३:२४
- तू किस कारण अपना मुँह फेर लेता है, और मुझे अपना शत्रु गिनता है?
સંદર્ભમાં
૨૨પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.
૨૩મારાં પાપો અને અન્યાયો કેટલા છે? મારા અપરાધો અને મારું પાપ મને જણાવો.
૨૪શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો? શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો?
૨૫શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને હેરાન કરશો? શું તમે સૂકા તણખલાનો પીછો કરશો?
૨૬તમે મારી વિરુદ્ધ સખત ઝેરી શબ્દો લખો છો; અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો.
