Skip to content
Methodist Church Nadiad
જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે, આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?”

અયૂબ ૧૭:૧૬ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishJob 17:16
Shall it go down with me to the gates of Sheol, or descend together into the dust?”
हिन्दीअय्यूब १७:१६
वह तो अधोलोक में उतर जाएगी , और उस समेत मुझे भी मिट्टी में विश्राम मिलेगा।”

સંદર્ભમાં

૧૪મેં ભ્રષ્ટાચારને એમ કહ્યું હોય કે, ‘તું મારો પિતા છે;’ મેં કીડાઓને એમ કહ્યું હોત, તમે મારી મા અને બહેન છે;’

૧૫તો પછી મારી આશા ક્યાં રહી? અને મારી આબાદીને કોણ જોશે?

૧૬જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે, આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.