અયૂબ ૧૮:૮
તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; તે જાળમાં ગૂંચવાયા કરે છે.અયૂબ ૧૮:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 18:8
- For he is cast into a net by his own feet, and he wanders into its mesh.
- हिन्दी — अय्यूब १८:८
- वह अपना ही पाँव जाल में फँसाएगा , वह फंदों पर चलता है।
સંદર્ભમાં
૬તેના ઘરમાં અજવાળું અંધકારરૂપ થશે; તેની પાસેનો તેનો દીવો હોલવી નાખવામાં આવશે.
૭તેનાં પગલાં મંદ પડી જશે. તેની પોતાની યોજનાઓ તેને નીચે પાડશે.
૮તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; તે જાળમાં ગૂંચવાયા કરે છે.
૯ફાંદો તેના પગની પાની પકડી લેશે , અને ફાંદો તેને ફસાવશે.
૧૦જમીનમાં તેને સારુ જાળ; અને માર્ગમાં તેને ફસાવવાને સારુ ખાડો ખોદાયેલો છે.
