અયૂબ ૧૯:૧
ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું,અયૂબ ૧૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 19:1
- Then Job answered,
- हिन्दी — अय्यूब १९:१
- तब अय्यूब ने कहा,
સંદર્ભમાં
૧ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું,
૨“તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો? અને શબ્દોથી મને કચડ્યા કરશો?
૩આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે; મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.
