અયૂબ ૨૦:૧૨
જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે. જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે.અયૂબ ૨૦:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 20:12
- “Though wickedness is sweet in his mouth, though he hide it under his tongue,
- हिन्दी — अय्यूब २०:१२
- “ चाहे बुराई उसको मीठी लगे , और वह उसे अपनी जीभ के नीचे छिपा रखे,
સંદર્ભમાં
૧૦તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે, અને તેના હાથો તેનું ધન પાછું આપશે.
૧૧તેનામાં યુવાનીનું જોર છે. પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.
૧૨જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે. જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે.
૧૩જો કે તે તેને પાછી રાખીને જવા ન દે, પણ પોતાના મોમાં જ રાખી મૂકે છે.
૧૪પરંતુ ખોરાક તેના પેટમાં કડવો થઈ ગયો છે; તે તેની અંદર સાપના ઝેર સમાન થઈ ગયો છે.
