અયૂબ ૨૦:૪
શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી,અયૂબ ૨૦:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 20:4
- Don’t you know this from old time, since man was placed on earth,
- हिन्दी — अय्यूब २०:४
- क्या तू यह नियम नहीं जानता जो प्राचीन और उस समय का है , जब मनुष्य पृथ्वी पर बसाया गया,
સંદર્ભમાં
૨“મારા વિચારો મને ઉત્તર આપવાને સૂચવે છે. ચિંતાને લીધે હું અધીરો બની ગયો છું.
૩મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.
૪શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી,
૫દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા અધર્મીઓનો આનંદ ક્ષણિક છે?
૬તેનો યશ આકાશ સુધી પહોંચે, અને તેનું મસ્તક આભ સુધી પહોંચે,
