અયૂબ ૨૩:૧
ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,અયૂબ ૨૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 23:1
- Then Job answered,
- हिन्दी — अय्यूब २३:१
- तब अय्यूब ने कहा,
સંદર્ભમાં
૧ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,
૨“આજે પણ મારી ફરિયાદ કડવી છે; મારાં દુઃખો કરતાં મારો ઘા ભારે છે.
૩અરે, મને તે ક્યાં જડે તે હું જાણતો હોત તો કેવું સારું! અરે, તો હું તેમને આસને જઈ પહોંચત!
