અયૂબ ૨૩:૧૭
કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.અયૂબ ૨૩:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 23:17
- Because I was not cut off before the darkness, neither did he cover the thick darkness from my face.
- हिन्दी — अय्यूब २३:१७
- क्योंकि मैं अंधकार से घिरा हुआ हूँ, और घोर अंधकार ने मेरे मुँह को ढाँप लिया है।
સંદર્ભમાં
૧૫માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું. જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.
૧૬ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે; અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે.
૧૭કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.
