અયૂબ ૨૩:૪
હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત અને મારું મોઢું દલીલોથી ભરત.અયૂબ ૨૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 23:4
- I would set my cause in order before him, and fill my mouth with arguments.
- हिन्दी — अय्यूब २३:४
- मैं उसके सामने अपना मुकद्दमा पेश करता, और बहुत से प्रमाण देता।
સંદર્ભમાં
૨“આજે પણ મારી ફરિયાદ કડવી છે; મારાં દુઃખો કરતાં મારો ઘા ભારે છે.
૩અરે, મને તે ક્યાં જડે તે હું જાણતો હોત તો કેવું સારું! અરે, તો હું તેમને આસને જઈ પહોંચત!
૪હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત અને મારું મોઢું દલીલોથી ભરત.
૫મારે જાણવું છે ઈશ્વર મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. અને તે મને જે કહેત તે હું સમજત.
૬શું તે તેમની શક્તિનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કહું તે જરૂર તેમના લક્ષમાં લેત.
