અયૂબ ૨૬:૧
પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:અયૂબ ૨૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 26:1
- Then Job answered,
- हिन्दी — अय्यूब २६:१
- तब अय्यूब ने कहा,
સંદર્ભમાં
૧પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:
૨“સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે? અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે?
૩અજ્ઞાનીને તમે કેવી રીતે બોધ આપ્યો? અને તમે ખરું ડહાપણ કેવું જાહેર કર્યું છે?
