અયૂબ ૨૬:૧૧
તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે અને વિસ્મિત થાય છે.અયૂબ ૨૬:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 26:11
- The pillars of heaven tremble and are astonished at his rebuke.
- हिन्दी — अय्यूब २६:११
- उसकी घुड़की से आकाश के खम्भे थरथराते और चकित होते हैं।
સંદર્ભમાં
૯ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
૧૦તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.
૧૧તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે અને વિસ્મિત થાય છે.
૧૨તે પોતાની શક્તિથી સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તે અજગરને વીંધે છે.
૧૩તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.
