અયૂબ ૨૭:૨૨
કેમ કે તે વાયુ તેનાં તરફ બાણ ફેંકશે અને દયા રાખશે નહિ; તે તેમના હાથમાંથી નાસી જવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છે.અયૂબ ૨૭:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 27:22
- For it hurls at him, and does not spare, as he flees away from his hand.
- हिन्दी — अय्यूब २७:२२
- क्योंकि परमेश्वर उस पर विपत्तियाँ बिना तरस खाए डाल देगा , उसके हाथ से वह भाग जाना चाहेगा।
સંદર્ભમાં
૨૦રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે; રાત્રે તોફાન તેને ચોરીને લઈ જાય છે.
૨૧પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે; તે તેને તેની જગાએથી બહાર ખેંચી જાય છે.
૨૨કેમ કે તે વાયુ તેનાં તરફ બાણ ફેંકશે અને દયા રાખશે નહિ; તે તેમના હાથમાંથી નાસી જવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છે.
૨૩તેના હાથો તાળી પાડીને તેની સામે ઠેકડી ઉડાવશે; તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે.
