અયૂબ ૨૭:૯
જયારે તેના પર દુ:ખ આવી પડશે ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?અયૂબ ૨૭:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 27:9
- Will God hear his cry when trouble comes on him?
- हिन्दी — अय्यूब २७:९
- जब वह संकट में पड़े, तब क्या परमेश्वर उसकी दुहाई सुनेगा?
સંદર્ભમાં
૭મારા શત્રુને દુષ્ટની જેમ; મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ.
૮જો અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે છે, તો પછી તેને શી આશા રહે?
૯જયારે તેના પર દુ:ખ આવી પડશે ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?
૧૦શું તે સર્વશક્તિમાન ઈશ્વરથી આનંદ માનશે. અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે?
૧૧ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વશક્તિમાનની યોજના હું છુપાવીશ નહિ.
