અયૂબ ૨૮:૧૨
પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?અયૂબ ૨૮:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 28:12
- “But where will wisdom be found? Where is the place of understanding?
- हिन्दी — अय्यूब २८:१२
- “परन्तु बुद्धि कहाँ मिल सकती है? और समझ का स्थान कहाँ है?
સંદર્ભમાં
૧૦તે ખડકોમાંથી ભોંયરાઓ ખોદી કાઢે છે, અને તેમની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જુએ છે.
૧૧તે નદીઓને વહેતી બંધ કરે છે અને ગુપ્ત બાબતો પ્રગટમાં લાવે છે.
૧૨પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
૧૩મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી; પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી.
૧૪ઊંડાણ કહે છે, ‘તે મારી પાસે નથી;’ મહાસાગરો કહે છે, ‘તે મારી પાસે નથી.’
