અયૂબ ૨૮:૨૪
કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે, આકાશની નીચે તે બધું જોઈ શકે છે.અયૂબ ૨૮:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 28:24
- For he looks to the ends of the earth, and sees under the whole sky.
- हिन्दी — अय्यूब २८:२४
- वह तो पृथ्वी की छोर तक ताकता रहता है , और सारे आकाशमण्डल के तले देखता-भालता है। (भज. 11:4)
સંદર્ભમાં
૨૨વિનાશ તથા મૃત્યુ કહે છે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’
૨૩ઈશ્વર જ તેનો માર્ગ જાણે છે, અને તે જ તેનું સ્થળ જાણે છે.
૨૪કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે, આકાશની નીચે તે બધું જોઈ શકે છે.
૨૫ઈશ્વર પવનનું વજન કરે છે, હા, તે પાણીને માપથી માપી નાખે છે.
૨૬જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો, અને મેઘની ગર્જના સાથે વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
