અયૂબ ૨૯:૨
“અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું!અયૂબ ૨૯:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 29:2
- “Oh that I were as in the months of old, as in the days when God watched over me;
- हिन्दी — अय्यूब २९:२
- “भला होता, कि मेरी दशा बीते हुए महीनों की सी होती, जिन दिनों में परमेश्वर मेरी रक्षा करता था,
સંદર્ભમાં
૧અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે,
૨“અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું!
૩ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
૪જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી,
