અયૂબ ૩૦:૨૭
મારું અંતર ઊકળે છે. દુ:ખનો અંત આવતો નથી. મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે.અયૂબ ૩૦:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 30:27
- My heart is troubled, and doesn’t rest. Days of affliction have come on me.
- हिन्दी — अय्यूब ३०:२७
- मेरी अंतड़ियाँ निरन्तर उबलती रहती हैं और आराम नहीं पातीं; मेरे दुःख के दिन आ गए हैं।
સંદર્ભમાં
૨૫શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યાં નથી? કંગાલો માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી?
૨૬મેં ભલાઈની આશા રાખી હતી પણ દુષ્ટતા આવી પડી મેં પ્રકાશની આશા રાખી હતી પણ અંધારું આવી પડ્યું.
૨૭મારું અંતર ઊકળે છે. દુ:ખનો અંત આવતો નથી. મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે.
૨૮હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું, હું જાહેર સભામાં ઊભો રહીને મદદ માટે બૂમો પાડું છું.
૨૯હું શિયાળોનો ભાઈ અને શાહમૃગોનો સાથી થયો છું.
