અયૂબ ૩૦:૩૧
તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે, મારી વાંસળીમાંથી હવે રુદનનો સ્વર સંભળાય છે.અયૂબ ૩૦:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 30:31
- Therefore my harp has turned to mourning, and my pipe into the voice of those who weep.
- हिन्दी — अय्यूब ३०:३१
- इस कारण मेरी वीणा से विलाप और मेरी बाँसुरी से रोने की ध्वनि निकलती है।
સંદર્ભમાં
૨૯હું શિયાળોનો ભાઈ અને શાહમૃગોનો સાથી થયો છું.
૩૦મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડી છે. ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.
૩૧તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે, મારી વાંસળીમાંથી હવે રુદનનો સ્વર સંભળાય છે.
