અયૂબ ૩૩:૩૧
હે અયૂબ, હું જે કહું તે ધ્યાનથી સાંભળ; તું શાંત રહે અને હું બોલીશ.અયૂબ ૩૩:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 33:31
- Mark well, Job, and listen to me. Hold your peace, and I will speak.
- हिन्दी — अय्यूब ३३:३१
- हे अय्यूब! कान लगाकर मेरी सुन; चुप रह, मैं और बोलूँगा।
સંદર્ભમાં
૨૯જુઓ, ઈશ્વર આ બધી બાબતો માણસો સાથે કરે છે, બે વાર, હા, ત્રણ વાર પણ તે એમ જ વર્તે છે,
૩૦તેઓ તેનું જીવન કબરમાંથી પાછું લાવે છે, જેથી તેને જીવનનો પ્રકાશ પ્રાપ્ત થાય.
૩૧હે અયૂબ, હું જે કહું તે ધ્યાનથી સાંભળ; તું શાંત રહે અને હું બોલીશ.
૩૨પણ જો તારે કંઈ કહેવું હોય, તો મને જવાબ આપ; બોલ, કારણ કે, હું તને નિર્દોષ જાહેર કરવા માગું છું.
૩૩જો, નહિતો મારું સાંભળ; શાંત રહે અને હું તને જ્ઞાન શીખવીશ.”
