અયૂબ ૩૬:૧
અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે,અયૂબ ૩૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 36:1
- Elihu also continued, and said,
- हिन्दी — अय्यूब ३६:१
- फिर एलीहू ने यह भी कहा,
સંદર્ભમાં
૧અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે,
૨“મને થોડો વધારે સમય બોલવા દો, અને હું તને બતાવીશ કારણ કે હું ઈશ્વરના પક્ષમાં થોડા વધુ શબ્દો કહેવા માગું છું.”
૩હું દુરથી ડહાપણ લાવીને; મારા સર્જનહાર ઈશ્વર ન્યાયી છે તે હું સાબિત કરીશ.
