અયૂબ ૩૮:૧૯
પ્રકાશનું ઉદ્દ્ગમસ્થાન ક્યાં છે? અંધકારનું સ્થાન ક્યાં છે?અયૂબ ૩૮:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 38:19
- “What is the way to the dwelling of light? As for darkness, where is its place,
- हिन्दी — अय्यूब ३८:१९
- “उजियाले के निवास का मार्ग कहाँ है, और अंधियारे का स्थान कहाँ है?
સંદર્ભમાં
૧૭શું મરણદ્વારો તારી સમક્ષ જાહેર થયાં છે? શું તેં કદી મરણછાયાનાં દ્વાર જોયાં છે?
૧૮તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે? આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે.
૧૯પ્રકાશનું ઉદ્દ્ગમસ્થાન ક્યાં છે? અંધકારનું સ્થાન ક્યાં છે?
૨૦શું તું પ્રકાશ અને અંધકારને તેમના કાર્યને સ્થાને પાછા લઈ જઈ શકે છે? શું તું તેમના ઘર તરફનો માર્ગ શોધી શકે છે?
૨૧આ બધું તો તું જાણે છે, કારણ કે ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો; અને તારા આયુષ્યના દિવસો લાંબા છે!
