અયૂબ ૩૮:૨૮
શું વરસાદનો કોઈ પિતા છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?અયૂબ ૩૮:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 38:28
- Does the rain have a father? Or who fathers the drops of dew?
- हिन्दी — अय्यूब ३८:२८
- क्या मेंह का कोई पिता है, और ओस की बूँदें किसने उत्पन्न की?
સંદર્ભમાં
૨૬જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો, એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસાદ વરસાવે છે,
૨૭જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય, જેથી ત્યાં લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે.
૨૮શું વરસાદનો કોઈ પિતા છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
૨૯કોના ગર્ભમાંથી હિમ આવે છે? આકાશમાં ઠરી ગયેલું સફેદ ઝાકળ કોણે ઉત્પન્ન કર્યું છે?
૩૦પાણી ઠરીને પથ્થરના જેવું થઈ જાય છે; અને મહાસગારની ઊંડી સપાટી પણ થીજી જાય છે.
