અયૂબ ૩૯:૨૧
તેના પંજામાં બળ છે અને તેમાં તે હર્ષ પામે છે; અને તે યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.અયૂબ ૩૯:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 39:21
- He paws in the valley, and rejoices in his strength. He goes out to meet the armed men.
- हिन्दी — अय्यूब ३९:२१
- वह तराई में टाप मारता है और अपने बल से हर्षित रहता है, वह हथियार-बन्दों का सामना करने को निकल पड़ता है।
સંદર્ભમાં
૧૯શું ઘોડાને બળ તેં આપ્યું છે? શું તેં તેની ગરદનને કેશવાળીથી આચ્છાદિત કરી છે?
૨૦શું તેં તેને તીડની જેમ કદી કુદાવ્યો છે? તેના નસકોરાના સુસવાટાની ભવ્યતા ભયજનક હોય છે.
૨૧તેના પંજામાં બળ છે અને તેમાં તે હર્ષ પામે છે; અને તે યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.
૨૨તે ડર ઉપર હસે છે અને તે ડરતો નથી; તે તલવાર જોઈને પાછો હટી જતો નથી.
૨૩ભાથો, તીરો તથા ચમકતી બરછી તેના શરીર પર ખખડે છે.
