અયૂબ ૪:૨૦
સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે. તેઓ સદાને માટે નાશ પામે છે, કોઈ તેઓની ચિંતા કરતું નથી.અયૂબ ૪:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 4:20
- Between morning and evening they are destroyed. They perish forever without any regarding it.
- हिन्दी — अय्यूब ४:२०
- वे भोर से साँझ तक नाश किए जाते हैं , वे सदा के लिये मिट जाते हैं, और कोई उनका विचार भी नहीं करता।
સંદર્ભમાં
૧૮જુઓ, તે પોતાના સેવકો પર કંઈ વિશ્વાસ રાખતા નથી; અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે.
૧૯તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીનાં ઘરોમાં રહેનાર, જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે. તેઓને તે કેટલા અધિક ગણશે?
૨૦સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે. તેઓ સદાને માટે નાશ પામે છે, કોઈ તેઓની ચિંતા કરતું નથી.
૨૧શું તેઓનો વૈભવ જતો રહેતો નથી? તેઓ મરી જાય છે; તેઓ જ્ઞાનવગર મૃત્યુ પામે છે.”
