અયૂબ ૪૦:૨
“જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”અયૂબ ૪૦:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 40:2
- “Shall he who argues contend with the Almighty? He who argues with God, let him answer it.”
- हिन्दी — अय्यूब ४०:२
- “क्या जो बकवास करता है वह सर्वशक्तिमान से झगड़ा करे? जो परमेश्वर से विवाद करता है वह इसका उत्तर दे।”
સંદર્ભમાં
૧યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
૨“જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”
૩ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
૪“હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું.
