અયૂબ ૪૧:૨૧
તેનો શ્વાસોચ્છવાસ કોલસા પણ સળગાવી દે છે; તેના મુખમાંથી અગ્નિ ભભૂકે છે.અયૂબ ૪૧:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 41:21
- His breath kindles coals. A flame goes out of his mouth.
- हिन्दी — अय्यूब ४१:२१
- उसकी साँस से कोयले सुलगते, और उसके मुँह से आग की लौ निकलती है।
સંદર્ભમાં
૧૯તેના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે, અને અગ્નિની ચિનગારીઓ બહાર આવે છે.
૨૦ઊકળતા ઘડા નીચે બળતી મશાલોની વરાળની માફક, તેના નાકમાંથી ધુમાડા નીકળે છે.
૨૧તેનો શ્વાસોચ્છવાસ કોલસા પણ સળગાવી દે છે; તેના મુખમાંથી અગ્નિ ભભૂકે છે.
૨૨તેની ગરદનમાં બળ છે, તેના ત્રાસથી જાનવરો તેની આગળ થરથરે છે
૨૩તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે; તેઓ તેના અંગ પર એવા સજડ બંધાયેલા છે કે; તેઓ ખસી પણ શકતા નથી.
