અયૂબ ૮:૧
ત્યારે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,અયૂબ ૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 8:1
- Then Bildad the Shuhite answered,
- हिन्दी — अय्यूब ८:१
- तब शूही बिल्दद ने कहा,
સંદર્ભમાં
૧ત્યારે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,
૨“તું ક્યાં સુધી આવી વાતો કરીશ? તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?
૩શું ઈશ્વર અન્યાય કરે છે? સર્વશક્તિમાન ઈશ્વર ઈન્સાફ ઊંધો વાળે છે?
