અયૂબ ૯:૧
ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,અયૂબ ૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 9:1
- Then Job answered,
- हिन्दी — अय्यूब ९:१
- तब अय्यूब ने कहा,
સંદર્ભમાં
૧ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,
૨હા, “હું જાણું છું કે એમ જ છે. પરંતુ માણસ ઈશ્વરની આગળ કેવી રીતે ન્યાયી ઠરે?
૩જો તે તેમની સાથે દલીલ કરવાને ઇચ્છે, તો હજાર પ્રશ્રનોમાંથી એકનો પણ જવાબ તે તેમને આપી શકશે નહિ.
