અયૂબ ૯:૨૮
હું મારી સઘળી વ્યથા વિષે ડરું છું. હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણો.અયૂબ ૯:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 9:28
- I am afraid of all my sorrows. I know that you will not hold me innocent.
- हिन्दी — अय्यूब ९:२८
- तब मैं अपने सब दुःखों से डरता हूँ । मैं तो जानता हूँ, कि तू मुझे निर्दोष न ठहराएगा।
સંદર્ભમાં
૨૬તેઓ ઝડપથી પસાર થતા કાગળના વહાણની જેમ, તથા પોતાના શિકાર પર તૂટી પડતા ગરુડની જેમ ચાલ્યા જાય છે.
૨૭જો હું એમ કહું કે ‘હું મારા દુ:ખ વિષે ભૂલી જઈશ. હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ.
૨૮હું મારી સઘળી વ્યથા વિષે ડરું છું. હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણો.
૨૯હું દોષિત જ ઠરવાનો છું; તો હું શા માટે ફોકટ શ્રમ કરું છું?
૩૦જો હું બરફના પાણીથી મારું શરીર ધોઉં અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું ,
