યોહાન ૧:૩૫
વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો.યોહાન ૧:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 1:35
- Again, the next day, John was standing with two of his disciples,
- हिन्दी — यूहन्ना १:३५
- दूसरे दिन फिर यूहन्ना और उसके चेलों में से दो जन खड़े हुए थे।
સંદર્ભમાં
૩૩મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.
૩૪મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.’”
૩૫વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો.
૩૬તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, ‘જુઓ, ઈશ્વરનું હલવાન!’”
૩૭તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા.
