યોહાન ૧૪:૧૬
અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે,યોહાન ૧૪:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 14:16
- I will pray to the Father, and he will give you another Counselor, that he may be with you forever:
- हिन्दी — यूहन्ना १४:१६
- और मैं पिता से विनती करूँगा , और वह तुम्हें एक और सहायक देगा, कि वह सर्वदा तुम्हारे साथ रहे।
સંદર્ભમાં
૧૪જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે પ્રમાણે હું કરીશ.
૧૫જો તમે મારા પર પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળશો.
૧૬અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે,
૧૭એટલે સત્યનો આત્મા, જેને માનવજગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે.
૧૮હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.
