યોહાન ૧૪:૪
હું જ્યાં જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.’”યોહાન ૧૪:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 14:4
- You know where I go, and you know the way.”
- हिन्दी — यूहन्ना १४:४
- “और जहाँ मैं जाता हूँ तुम वहाँ का मार्ग जानते हो।”
સંદર્ભમાં
૨મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું.
૩હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, એ માટે કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો.
૪હું જ્યાં જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.’”
૫થોમા તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી; ત્યારે અમે માર્ગ કેવી રીતે જાણીએ?’”
૬ઈસુ તેને કહે છે કે, ‘માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.
