યોહાન ૧૭:૧૬
જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી.યોહાન ૧૭:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 17:16
- They are not of the world, even as I am not of the world.
- हिन्दी — यूहन्ना १७:१६
- जैसे मैं संसार का नहीं, वैसे ही वे भी संसार के नहीं।
સંદર્ભમાં
૧૪તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.
૧૫તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો.
૧૬જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી.
૧૭સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.
૧૮જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે.
