યોહાન ૩:૧૫
જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે.યોહાન ૩:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 3:15
- that whoever believes in him should not perish, but have eternal life.
- हिन्दी — यूहन्ना ३:१५
- ताकि जो कोई उस पर विश्वास करे वह अनन्त जीवन पाए।
સંદર્ભમાં
૧૩સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી.
૧૪જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે;
૧૫જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે.
૧૬કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
૧૭કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે.
