યોહાન ૪:૨૮
પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે,યોહાન ૪:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 4:28
- So the woman left her water pot, went away into the city, and said to the people,
- हिन्दी — यूहन्ना ४:२८
- तब स्त्री अपना घड़ा छोड़कर नगर में चली गई, और लोगों से कहने लगी,
સંદર્ભમાં
૨૬ઈસુએ કહ્યું કે, ‘તારી સાથે જે બોલે છે તે હું છું.’”
૨૭એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’”
૨૮પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે,
૨૯‘આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?’”
૩૦ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા.
