યોહાન ૬:૨૦
પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’”યોહાન ૬:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 6:20
- But he said to them, “It is I. Don’t be afraid.”
- हिन्दी — यूहन्ना ६:२०
- परन्तु उसने उनसे कहा, “मैं हूँ; डरो मत।”
સંદર્ભમાં
૧૮ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
૧૯જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
૨૦પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’”
૨૧ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
૨૨બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.
