યોહાન ૬:૬૭
તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’”યોહાન ૬:૬૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 6:67
- Jesus said therefore to the twelve, “You don’t also want to go away, do you?”
- हिन्दी — यूहन्ना ६:६७
- तब यीशु ने उन बारहों से कहा, “क्या तुम भी चले जाना चाहते हो?”
સંદર્ભમાં
૬૫તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”
૬૬આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ.
૬૭તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’”
૬૮સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.
૬૯અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”
