યોહાન ૭:૫૩
પછી તેઓ પોતપોતાને ઘરે ગયા.યોહાન ૭:૫૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 7:53
- Everyone went to his own house,
- हिन्दी — यूहन्ना ७:५३
- तब सब कोई अपने-अपने घर चले गए।
સંદર્ભમાં
૫૧‘માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?’”
૫૨તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.’”
૫૩પછી તેઓ પોતપોતાને ઘરે ગયા.
