યૂના ૩:૧
પછી ફરીથી યૂના પાસે ઈશ્વરનું વચન આવ્યું કે,યૂના ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jonah 3:1
- The LORD’s word came to Jonah the second time, saying,
- हिन्दी — योना ३:१
- तब यहोवा का यह वचन दूसरी बार योना के पास पहुँचा,
સંદર્ભમાં
૧પછી ફરીથી યૂના પાસે ઈશ્વરનું વચન આવ્યું કે,
૨“ઊઠ, મોટા નગર નિનવે જા અને હું જે ફરમાવું તે મુજબ તું તે નગરમાં સંદેશ પ્રગટ કર.”
૩તેથી ઈશ્વરના વચનને આધીન થઈને યૂના ઊઠ્યો અને નિનવે ગયો. નિનવે બહુ મોટું નગર હતું. તેની પ્રદક્ષિણા કરતાં ત્રણ દિવસ લાગે એટલો આશરે છન્નુ કિલોમિટર તેનો ઘેરાવો હતો.
