યહોશુઆ ૧૨:૨૪
અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.યહોશુઆ ૧૨:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 12:24
- the king of Tirzah, one: all the kings thirty-one.
- हिन्दी — यहोशू १२:२४
- और एक, तिर्सा का राजा; इस प्रकार सब राजा इकतीस हुए।
સંદર્ભમાં
૨૨કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા,
૨૩દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા,
૨૪અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.
