યહોશુઆ ૧૫:૫૫
માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,યહોશુઆ ૧૫:૫૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:55
- Maon, Carmel, Ziph, Jutah,
- हिन्दी — यहोशू १५:५५
- फिर माओन, कर्मेल, जीप, युत्ता,
સંદર્ભમાં
૫૩યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
૫૪હુમ્ટા, કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
૫૫માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
૫૬યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
૫૭કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
