યહોશુઆ ૧૯:૩૫
તેઓનાં કોટવાળા નગરો આ હતાં; સિદ્દીમ, સેર, હામ્માથ, રાક્કાથ, કિન્નેરેથ,યહોશુઆ ૧૯:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 19:35
- The fortified cities were Ziddim, Zer, Hammath, Rakkath, Chinnereth,
- हिन्दी — यहोशू १९:३५
- और उनके गढ़वाले नगर ये हैं, अर्थात् सिद्दीम, सेर, हम्मत, रक्कत, किन्नेरेत,
સંદર્ભમાં
૩૩તેઓની સીમા હેલેફ, સાનાન્નીમમાંના એલોન વૃક્ષની બાજુથી, અદામી-નેકેબ, યાબ્નએલ, ત્યાંથી લાક્કૂમ સુધી ગઈ; યર્દન આગળ તેની સીમાનો અંત આવ્યો.
૩૪તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર અને હુક્કોક સુધી ગઈ; દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.
૩૫તેઓનાં કોટવાળા નગરો આ હતાં; સિદ્દીમ, સેર, હામ્માથ, રાક્કાથ, કિન્નેરેથ,
૩૬અદામા, રામા, હાસોર,
૩૭કેદેશ, એડ્રેઇ, એન-હાસોર.
