યહોશુઆ ૧૯:૪૬
મે-યાર્કોન તથા યાફાથી પારના રાક્કોન સહિત સમગ્ર વિસ્તારનો સમાવેશ થતો હતો.યહોશુઆ ૧૯:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 19:46
- Me Jarkon, and Rakkon, with the border opposite Joppa.
- हिन्दी — यहोशू १९:४६
- मेयर्कोन, और रक्कोन ठहरे, और याफा के सामने की सीमा भी उनकी थी।
સંદર્ભમાં
૪૪એલ્તકે, ગિબ્બથોન, બાલાથ,
૪૫યેહૂદ, બની-બરાક, ગાથ-રિમ્મોન,
૪૬મે-યાર્કોન તથા યાફાથી પારના રાક્કોન સહિત સમગ્ર વિસ્તારનો સમાવેશ થતો હતો.
૪૭દાનના કુળે તેઓનો વિસ્તાર વધાર્યો. દાને લેશેમ પર હુમલો કરીને યુદ્ધ કર્યું. ત્યાંના દરેક જણને તલવારથી માર્યા, તેનો કબજો લીધો અને તેમાં વસ્યા. તેઓએ લેશેમનું નામ બદલીને તેઓના પૂર્વજોના નામ પરથી તેનું નામ દાન પાળ્યું.
૪૮આ દાનના કુળનો વારસો હતો અને તેઓના કુટુંબો પ્રમાણે નગરો અને તેઓનાં ગામો સહિત તેમને આપવામાં આવ્યો હતો.
