યર્મિયાનો વિલાપ ૩:૨૩
દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!યર્મિયાનો વિલાપ ૩:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:23
- They are new every morning. Great is your faithfulness.
- हिन्दी — विलापगीत ३:२३
- प्रति भोर वह नई होती रहती है; तेरी सच्चाई महान है।
સંદર્ભમાં
૨૧પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે.
૨૨યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી!
૨૩દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!
૨૪મારો જીવ કહે છે, “યહોવાહ મારો હિસ્સો છે;” તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું.
૨૫જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલા છે.
