યર્મિયાનો વિલાપ ૩:૪૭
ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.”યર્મિયાનો વિલાપ ૩:૪૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:47
- Terror and the pit have come on us, devastation and destruction.”
- हिन्दी — विलापगीत ३:४७
- भय और गड्ढा, उजाड़ और विनाश, हम पर आ पड़े हैं;
સંદર્ભમાં
૪૫તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.
૪૬અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
૪૭ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.”
૪૮મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે.
૪૯મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહિ થાય, કેમ કે તેનો અંત નથી
