યર્મિયાનો વિલાપ ૩:૫૦
જ્યાં સુધી યહોવાહ આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહિ ત્યાં સુધી,યર્મિયાનો વિલાપ ૩:૫૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:50
- until the LORD looks down, and sees from heaven.
- हिन्दी — विलापगीत ३:५०
- जब तक यहोवा स्वर्ग से मेरी ओर न देखे;
સંદર્ભમાં
૪૮મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે.
૪૯મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહિ થાય, કેમ કે તેનો અંત નથી
૫૦જ્યાં સુધી યહોવાહ આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહિ ત્યાં સુધી,
૫૧મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે.
૫૨તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે.
