યર્મિયાનો વિલાપ ૩:૫૪
મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, “હું મરી ગયો છું!”યર્મિયાનો વિલાપ ૩:૫૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 3:54
- Waters flowed over my head. I said, “I am cut off.”
- हिन्दी — विलापगीत ३:५४
- मेरे सिर पर से जल बह गया, मैंने कहा, ‘मैं अब नाश हो गया।’
સંદર્ભમાં
૫૨તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે.
૫૩તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે.
૫૪મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, “હું મરી ગયો છું!”
૫૫હે યહોવાહ, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો.
૫૬જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, “હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો.”
