યર્મિયાનો વિલાપ ૫:૧૫
અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી. નાચને બદલે રડાપીટ થાય છે.યર્મિયાનો વિલાપ ૫:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 5:15
- The joy of our heart has ceased. Our dance is turned into mourning.
- हिन्दी — विलापगीत ५:१५
- हमारे मन का हर्ष जाता रहा, हमारा नाचना विलाप में बदल गया है।
સંદર્ભમાં
૧૩જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.
૧૪વયસ્કો હવે ભાગળમાં બેસતા નથી જુવાનોએ ગીતો ગાવાનું છોડી દીધું છે.
૧૫અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી. નાચને બદલે રડાપીટ થાય છે.
૧૬અમારા માથા પરથી મુગટ પડી ગયો છે! અમને અફસોસ! કેમ કે અમે પાપ કર્યું છે.
૧૭આને કારણે અમારાં હૃદય બીમાર થઈ ગયાં છે અને અમારી આંખોએ અંધારાં આવી ગયાં છે.
