યર્મિયાનો વિલાપ ૫:૧૮
કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.યર્મિયાનો વિલાપ ૫:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 5:18
- for the mountain of Zion, which is desolate. The foxes walk on it.
- हिन्दी — विलापगीत ५:१८
- क्योंकि सिय्योन पर्वत उजाड़ पड़ा है; उसमें सियार घूमते हैं ।
સંદર્ભમાં
૧૬અમારા માથા પરથી મુગટ પડી ગયો છે! અમને અફસોસ! કેમ કે અમે પાપ કર્યું છે.
૧૭આને કારણે અમારાં હૃદય બીમાર થઈ ગયાં છે અને અમારી આંખોએ અંધારાં આવી ગયાં છે.
૧૮કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.
૧૯પણ, હે યહોવાહ, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.
૨૦તમે શા માટે અમને હંમેશને માટે ભૂલી જાઓ છો? અમને આટલા બધા દિવસ સુધી શા માટે તજી દીધા છે?
