યર્મિયાનો વિલાપ ૫:૨૨
પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધાં છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો!યર્મિયાનો વિલાપ ૫:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Lamentations 5:22
- But you have utterly rejected us. You are very angry against us.
- हिन्दी — विलापगीत ५:२२
- क्या तूने हमें बिल्कुल त्याग दिया है? क्या तू हम से अत्यन्त क्रोधित है?
સંદર્ભમાં
૨૦તમે શા માટે અમને હંમેશને માટે ભૂલી જાઓ છો? અમને આટલા બધા દિવસ સુધી શા માટે તજી દીધા છે?
૨૧હે યહોવાહ, અમને તમારી તરફ ફેરવો, એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપો.
૨૨પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધાં છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો!
